માનવ અંતઃકંકાલના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. માનવ ખોપરી મોનોકોન્ડિલિક છે.
$B$. કોઈપણ બે નજીકના કરોડરજ્જુના મણકા વચ્ચેનો સાંધો કાસ્થિમય સાંધો છે.
$C$. મનુષ્યોમાં, ગ્રીવા મણકાની સંખ્યા સાત છે.
$D$. છેલ્લા $2$ જોડ સિવાયની તમામ પાંસળીઓ બાયસેફાલિક છે.
$E$. ખોપરીનું ઓક્સિપિટલ અસ્થિ એટલાસ મણકા સાથે જોડાયેલું છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $(1)$ માત્ર $C, D$ અને $E$
  • B
    $(2)$ માત્ર $B, C$ અને $E$
  • C
    $(3)$ માત્ર $A, B$ અને $D$
  • D
    $(4)$ માત્ર $B$ અને $E$

Explore More

Similar Questions

કઈ જોડી અસંગત છે?

ઘોડાની નાળ (horse shoe) આકારનું હાડકું કયું છે?

કયું અસ્થિ $U$ આકારનું હોય છે?

સસલામાં 'એટલાસ અસ્થિ' (Atlas bone) ધરાવે છે:

Nucleus pulposus (ન્યુક્લિયસ પલ્પૉસસ) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo