પક્ષ્મલ હલનચલન (ciliary movements) માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

  • A
    તે ઉત્સર્ગ પદાર્થોના વહનમાં ભાગ લે છે.
  • B
    તે શ્વાસનળી,શુક્રવાહિકાઓ અને અંડવાહિનીઓમાં હાજર હોય છે.
  • C
    તે પેરામીશિયમ અને અન્ય પક્ષ્મધારીઓમાં જોવા મળે છે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

.......... હલનચલન આપણા નલિકામય આંતરિક અંગોમાં જોવા મળે છે.

માનવ શરીરમાં એવા કોષો/પેશીઓના નામ આપો જે:
$(a)$ અમીબીય હલનચલન દર્શાવે છે
$(b)$ પક્ષ્મલ હલનચલન દર્શાવે છે

કળશપર્ણ (Pitcher plant) માં કળશનું ઢાંકણ બંધ થવું એ કયા પ્રકારની હલનચલન છે?

નીચેનામાંથી કઈ પક્ષ્મલ (ciliary) ગતિ નથી?

કાંગારૂમાં પ્રચલન (Locomotion) કેવું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo