$H_2-O_2$ ફ્યુઅલ સેલ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    $H_{2(g)}$ બળતણ તરીકે કાર્ય કરે છે
  • B
    $O_{2(g)}$ ઓક્સિડેશનકર્તા છે
  • C
    પ્લેટિનમના તારનો ઉપયોગ એનોડ અને કેથોડ તરીકે થાય છે
  • D
    ગરમ જલીય $KOH$ દ્રાવણ વિદ્યુતવિભાજ્ય તરીકે કાર્ય કરે છે

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા માટે $25^{\circ} C$ તાપમાને પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર $(\Delta G^{\circ})$ ($kJ$ માં) શોધો: $3 Ca_{(s)} + 2 Au^{3+}(aq, 1 M) \rightarrow 3 Ca^{2+}(aq, 1 M) + 2 Au_{(s)}$ (આપેલ છે: $E^{\circ}_{Au^{3+}/Au} = +1.50 \ V, E^{\circ}_{Ca^{2+}/Ca} = -2.87 \ V, 1 \ F = 96500 \ C \ mol^{-1}$)

એનોડ પર $......$ અને કૅથોડ પર $......$ પ્રક્રિયા થાય છે.

મર્ક્યુરી બેટરીના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

ડ્રાય સેલ (કોષ) માં કયો પદાર્થ રિડક્શન પામે છે?

નીચે મુજબની સીમિત મોલર વાહકતાઓ આપવામાં આવી છે:
$\lambda_{m(H_{2}SO_{4})}^{0} = x \ S \ cm^{2} mol^{-1}$
$\lambda_{m(K_{2}SO_{4})}^{0} = y \ S \ cm^{2} mol^{-1}$
$\lambda_{m(CH_{3}COOK)}^{0} = z \ S \ cm^{2} mol^{-1}$
$CH_{3}COOH$ માટે $\lambda_{m}^{0} \ (S \ cm^{2} mol^{-1} \text{ માં})$ શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo