Schottky defect (ક્ષતિ) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    સંયોજનની વિદ્યુતીય તટસ્થતા જળવાતી નથી.
  • B
    તે એવા આયનીય સંયોજનોમાં જોવા મળે છે જેમાં ધન આયન અને ઋણ આયનનું કદ લગભગ સમાન હોય છે.
  • C
    આયનીય સંયોજનના આયનોનો સવર્ગ આંક (co-ordination number) ઊંચો હોવો જોઈએ.
  • D
    પદાર્થની ઘનતા ઘટે છે.

Explore More

Similar Questions

ઘનમાં ઉદભવતી ખામીને અનુંલક્ષીને કરેલાં વિધાનો માટે યોગ્ય સંકેત $T$ કે $F$ વાપરો.
$(1)$ કદમાં ખૂબ ઓછો તફાવત ધરાવતા ઘન આયન અને ઋણ આયનોની ગોઠવણીમાં ખામીને લીધે ફેન્કલ ક્ષતિ ઉદભવે છે.
$(2)$ ફેન્કલ ક્ષતિને વિસ્થાપિત ક્ષતિ કહી શકાય.
$(3)$ ધાતુ પરમાણુમાંથી છુટા પડતા ઇલેકટ્રૉનના સ્ફટિકમાં થતા સ્થાનાંતરને લીધે કેન્દ્ર $F$ ઉદભવે છે.
$(4)$ શોટ્કી ક્ષતિને લીધે સ્ફટિકના ભૌતિક ગુણધમોં બદલાતા નથી.

$F$-centre (એફ-કેન્દ્ર) અંગેનું સાચું વિધાન કયું છે?

ઇલેક્ટ્રૉન ઊણપ ધરાવતી અશુદ્ધિઓ કયા સમૂહના તત્ત્વોને કારણે ઉદ્ભવે છે?

$Fe_{0.95}O$ માં $Fe^{3+}$ નુ પ્રતિશત પ્રમાણ કેટલું છે?

$AgBr_{(s)}$ સ્ફટિકો દ્વારા નીચેનામાંથી કઈ બિંદુ ક્ષતિઓ દર્શાવવામાં આવે છે?
$A$. શૉટકી ક્ષતિ
$B$. ફ્રેન્કેલ ક્ષતિ
$C$. ધાતુ વધારો ક્ષતિ
$D$. ધાતુ ઉણપ ક્ષતિ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo