નીચેનામાંથી કયું વિધાન સાચું $\text{નથી}$?

  • A
    વિદ્યુતચુંબકીય વિકિરણ એ ફોટોન નામના કણોનું બનેલું છે
  • B
    દરેક ફોટોન પ્રકાશની ઝડપે ગતિ કરે છે
  • C
    ફોટોનની ઉર્જા વિકિરણની તીવ્રતા પર આધારિત છે
  • D
    ફોટોન વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિચલિત થતા નથી

Explore More

Similar Questions

$100 \ eV$ ઉર્જા ધરાવતા ફોટોનની આવૃત્તિ કેટલી હશે? $(h = 6.6 \times 10^{-34} \ J \cdot s)$

જ્યારે કણનું દળ તેના સ્થિત દળ કરતાં બમણું થાય ત્યારે તેનો વેગ કેટલો હશે?

એક સેન્સરને $l$ અંતરે મૂકવામાં આવેલા $P$ પાવરના લેમ્પ સામે $t$ સમય માટે ખુલ્લું રાખવામાં આવે છે. સેન્સર પાસે $4d$ વ્યાસનું વર્તુળાકાર મુખ છે. ધારો કે લેમ્પની બધી જ ઉર્જા પ્રકાશ તરીકે ઉત્સર્જિત થાય છે,તો જો પ્રકાશની તરંગલંબાઇ $\lambda$ હોય,તો સેન્સરમાં પ્રવેશતા ફોટોનની સંખ્યા કેટલી હશે? ($l >> d$ આપેલ છે)

Difficult
View Solution

જો જાંબલી, વાદળી, પીળા અને લાલ પ્રકાશની તરંગલંબાઈ અનુક્રમે $410 \text{ nm}$, $470 \text{ nm}$, $580 \text{ nm}$ અને $750 \text{ nm}$ હોય, તો નીચેનામાંથી કયા રંગની ઉર્જા સૌથી વધુ હશે?

$m_{0}$ સ્થિર દળ ધરાવતો એક ઇલેક્ટ્રોન $0.8 c$ ની ઝડપે ગતિ કરે છે. જ્યારે તે આ ઝડપે ગતિ કરે ત્યારે તેનું દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo