નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    પક્ષ્મ (cilium) અથવા કશા (flagellum) નો મુખ્ય ભાગ આધારકાય (basal body) છે.
  • B
    એલિયોપ્લાસ્ટ્સ સ્ટાર્ચનો સંગ્રહ કરે છે જ્યારે એલ્યુરોપ્લાસ્ટ્સ પ્રોટીનનો સંગ્રહ કરે છે.
  • C
    સાયનોબેક્ટેરિયામાં કોષરસમાં જોવા મળતા પટલીય વિસ્તરણો જેમાં રંજકદ્રવ્યો હોય છે,તેને ક્રોમેટોફોર્સ કહેવામાં આવે છે.
  • D
    એક્રોસેન્ટ્રિક રંગસૂત્રોમાં માત્ર એક જ ભુજા હોય છે.

Explore More

Similar Questions

કોષમાં કુલ $DNA$ પૈકી કોષરસીય $DNA$ નો ફાળો કેટલો છે?

Difficult
View Solution

નીચેનાને જોડો:
અંગિકાની રચનાવર્ણન
$(a)$ ક્રિસ્ટી (Cristae)$(i)$ સ્ટ્રોમામાં રહેલી ચપટી પટલમય કોથળીઓ
$(b)$ સિસ્ટર્ની (Cisternae)$(ii)$ કણાભસૂત્રમાં રહેલા અંતઃપ્રવર્ધનો
$(c)$ થાઈલેકોઈડ્સ (Thylakoids)$(iii)$ ગોલ્ગી પ્રસાધનમાં રહેલી તકતી આકારની કોથળીઓ

નીચેનામાંથી કઈ સુકોષકેન્દ્રી કોષની લાક્ષણિકતા નથી?

અસંગત જોડ ઓળખો:

નીચેના જોડકાં જોડો:-
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ ક્રિસ્ટી $(i)$ સ્ટ્રોમામાં આવેલી ચપટી પટલમય કોથળીઓ
$(b)$ સિસ્ટર્ની $(ii)$ કણાભસૂત્રના અંતઃપટલના ગડીમય પ્રવર્ધો
$(c)$ થાઈલેકોઈડ $(iii)$ ગોલ્ગીકાયમાં આવેલી તકતી જેવી કોથળીઓ
$(d)$ કાઈનેટોકોર્સ $(iv)$ રંગસૂત્રમાં આવેલી તકતી જેવી રચનાઓ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo