$6 \ g \ L^{-1}$ યુરિયા અને $17.12 \ g \ L^{-1}$ સુક્રોઝના જલીય દ્રાવણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? [યુરિયાનું મોલર દળ $= 60 \ g \ mol^{-1}$,સુક્રોઝનું મોલર દળ $= 342 \ g \ mol^{-1}$]

  • A
    યુરિયાના દ્રાવણ દ્વારા દર્શાવતું અભિસરણ દબાણ સુક્રોઝના દ્રાવણ કરતા ઓછું છે.
  • B
    યુરિયાનું દ્રાવણ સુક્રોઝના દ્રાવણની સાપેક્ષમાં હાઈપરટોનિક છે.
  • C
    આ દ્રાવણો આઈસોટોનિક છે.
  • D
    સુક્રોઝના દ્રાવણની સાંદ્રતા બમણી કરવાથી તે યુરિયાના દ્રાવણની સાપેક્ષમાં હાઈપરટોનિક બને છે.

Explore More

Similar Questions

જો $27^{\circ} C$ તાપમાને શેરડીના ખાંડના દ્રાવણનું અભિસરણ દબાણ (osmotic pressure) $2.46 \ atm$ હોય,તો દ્રાવણની સાંદ્રતા ($mol \ L^{-1}$ માં) કેટલી હશે? $(R=0.0821 \ L \ atm \ mol^{-1} \ K^{-1})$

$300 \ K$ તાપમાને $0.25 \ atm$ અભિસરણ દબાણ ધરાવતા $3 \ dm^3$ પાણીમાં $4.5 \ g$ દ્રાવ્ય ઓગાળીને બનાવેલા દ્રાવણ માટે દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે? $(R = 0.0821 \ dm^3 \ atm \ K^{-1} \ mol^{-1})$

યુરિયાનું $0.6\%$ દ્રાવણ (આણ્વીય દળ $= 60$) કોની સાથે આઈસોટોનિક (સમઅભિસારી) હશે?

$2.5 \ dm^3$ પાણીમાં ઓગાળવાથી મળતા દ્રાવણનું ઓસ્મોટિક દબાણ $300 \ K$ તાપમાને $0.245 \ atm$ હોય,તો દ્રાવ્યનું પ્રમાણ શોધો. (દ્રાવ્યનું મોલર દળ $= 58 \ g \ mol^{-1}$,$R = 0.0821 \ dm^3 \ atm \ K^{-1} \ mol^{-1}$) ($g$ માં)

સમાન પરિસ્થિતિમાં કયા દ્રાવણનું અભિસરણ દબાણ સૌથી વધુ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo