ડાયનોફ્લેજેલેટ્સના કશા (flagella) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    એક કશા કોષની પ્લેટો વચ્ચેની આડી ખાંચમાં આવેલી હોય છે.
  • B
    એક કશા કોષની પ્લેટો વચ્ચેની ઊભી ખાંચમાં આવેલી હોય છે.
  • C
    બે કશા,એક ઊભી અને બીજી આડી રીતે કોષની દીવાલની પ્લેટો વચ્ચેની ખાંચમાં આવેલી હોય છે.
  • D
    કશા ગેરહાજર હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનામાં આકુંચક રસધાની (contractile vacuole) જોવા મળે છે?

કયા સમુદાયના પ્રાણીઓ રચના અને કાર્યની દ્રષ્ટિએ એકકોષી છે?

$Trypanosoma$ $brucei$ શું ઉત્પન્ન કરે છે?

નીચેના સજીવોનું પારિસ્થિતિક અને આર્થિક મહત્વ શું છે?
$(i)$ ડાયેટમ્સ (Diatoms)
$(ii)$ માયકોરાઇઝા (Mycorrhiza)

કયો સજીવ વનસ્પતિ અને પ્રાણી બંનેના લક્ષણો ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo