જેલ ઇલેક્ટ્રોફોરેસીસ તકનીક અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $DNA$ ના ટુકડાઓને સ્ટેનિંગ વગર દ્રશ્ય પ્રકાશમાં જોઈ શકાય છે.
  • B
    મેટ્રિક્સ તરીકે વપરાતો કુદરતી પોલિમર દરિયાઈ વનસ્પતિ (સી-વીડ્સ) માંથી મેળવવામાં આવે છે.
  • C
    ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત જેલને દ્રશ્ય પ્રકાશમાં જોતા $DNA$ ના તેજસ્વી વાદળી રંગના પટ્ટાઓ જોવા મળે છે.
  • D
    $DNA$ ના ટુકડાનું કદ જેટલું મોટું,તેટલું તે એગરોઝ મેટ્રિક્સમાં વધુ દૂર જાય છે.

Explore More

Similar Questions

કયો ઉત્સેચક 'આણ્વિય કાતર' (molecular scissors) તરીકે ઓળખાય છે?

રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ તરીકે ઓળખાતો ઉત્સેચક:

બાયોટેકનોલોજીના સંદર્ભમાં નીચેના શબ્દો સમજાવો:
$(a)$ $PCR$
$(b)$ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ અને $DNA$
$(c)$ કાઇટિનેઝ

કયા બેક્ટેરિયાના પ્લાઝમિડનો ઉપયોગ સૌપ્રથમ વખત રીકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીમાં કરવામાં આવ્યો હતો?

$EcoRI$ એ $DNA$ શૃંખલાઓને કાપીને શું ઉત્પન્ન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo