નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

  • A
    ઔદ્યોગિક હેતુઓ માટે ઉત્સેચકો સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે.
  • B
    લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવા માટે પ્રોટીએઝનો ઉપયોગ થાય છે.
  • C
    વિટામિન્સ સૂક્ષ્મજીવોની આથવણની પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે.
  • D
    ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ એક પ્રકારની ફૂગ (યીસ્ટ) છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે યોગ્ય રીતે જોડો:
કૉલમ $I$ કૉલમ $II$
$(A)$ ટ્રાયકોડર્મા પ્રજાતિ $(i)$ જૈવિક ખાતરો
$(B)$ રાઈઝોબિયમ $(ii)$ ક્લોટ બસ્ટર
$(C)$ સાયક્લોસ્પોરિન $A$ $(iii)$ જૈવિક નિયંત્રકો
$(D)$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ $(iv)$ ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ

આપેલ આકૃતિમાં '$z$' અને '$b$' અનુક્રમે શું દર્શાવે છે?

નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો ઘરગથ્થુ ઉત્પાદનોની બનાવટમાં સામેલ $\text{નથી}$?
$A.$ Aspergillus niger
$B.$ Lactobacillus
$C.$ Trichoderma polysporum
$D.$ Saccharomyces cerevisiae
$E.$ Propionibacterium sharmanii
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ નિસ્પંદન (Distillation)$(1)$ રાઈઝોબીયમ
$(b)$ અનિસ્પંદન (Non-distillation)$(2)$ એઝેટોબેક્ટર
$(c)$ સહજીવી$(3)$ બીયર અને વાઈન
$(d)$ મુક્તજીવી$(4)$ વિસ્કી,બ્રાન્ડી,રમ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo