નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

  • A
    બધા જ કોષો સાચું કોષકેન્દ્ર ધરાવતા નથી.
  • B
    બધા જ જીવંત વનસ્પતિ કોષો ક્લોરોફિલ ધરાવે છે.
  • C
    કોષદીવાલ સામાન્ય રીતે સેલ્યુલોઝની બનેલી હોય છે.
  • D
    કણાભસૂત્રમાં શ્વસન જોવા મળે છે.

Explore More

Similar Questions

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ સૂક્ષ્મનલિકાઓની $9 + 2$ ગોઠવણી પક્ષ્મ/કશામાં જોવા મળે છે.
$(ii)$ ક્રેબ્સ ચક્રના ઉત્સેચકો કણાભસૂત્રના બાહ્યપડ/અંતઃપડમાં આવેલા હોય છે.

કણાભસૂત્ર,હરિતકણ અને કોષકેન્દ્રમાં શું સમાન છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$70S$ પ્રકારના રિબોઝોમ .......... માં જોવા મળે છે.

નીચેનાના કાર્યો લખો:
$(a)$ સેન્ટ્રોમિયર (રંગસૂત્રબિંદુ)
$(b)$ કોષદીવાલ
$(c)$ લીસી અંતઃકોષરસજાળ $(Smooth \ ER)$
$(d)$ ગોલ્ગી પ્રસાધન
$(e)$ તારાકેન્દ્ર (Centrioles)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo