ધ્રુવીય અણુઓના કિસ્સામાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    બાહ્ય વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં ધન અને ઋણ વીજભારના કેન્દ્રો અલગ હોય છે.
  • B
    બાહ્ય વિદ્યુતક્ષેત્રની હાજરીમાં ધન અને ઋણ વીજભારના કેન્દ્રો અલગ હોય છે.
  • C
    કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી.
  • D
    આયનીય અણુ $HCl$ એ ધ્રુવીય અણુનું ઉદાહરણ છે.

Explore More

Similar Questions

ધ્રુવીય (Polar) અને અધ્રુવીય (Non-polar) અણુઓ એટલે શું?

રેખીય આઇસોટ્રોપિક ડાયઇલેક્ટ્રિક એટલે શું?

ધ્રુવીય અણુઓ વિશે 'ખોટું' વિધાન પસંદ કરો.

વિધાન : બાહ્ય વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં,ધ્રુવીય ડાયઇલેક્ટ્રિકના એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે.
કારણ : ધ્રુવીય ડાયઇલેક્ટ્રિકના ડાયપોલ યાદચ્છિક રીતે ગોઠવાયેલા હોય છે.

બાહ્ય વિદ્યુતક્ષેત્રની હાજરીમાં સુવાહક અને ડાયઇલેક્ટ્રિકના વર્તનમાં રહેલો તફાવત સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo