નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    પ્રથમથી ચોથા પોષક સ્તર સુધી ઉર્જાનું પ્રમાણ ક્રમશઃ ઘટે છે
  • B
    પ્રથમથી ચોથા પોષક સ્તર સુધી જૈવભાર (Biomass) ઘટે છે
  • C
    પ્રથમથી ચોથા પોષક સ્તર સુધી ઉર્જાનું પ્રમાણ ક્રમશઃ વધે છે
  • D
    પ્રથમ પોષક સ્તરથી ચોથા પોષક સ્તર સુધી સજીવોની સંખ્યા ઘટે છે

Explore More

Similar Questions

મહત્તમ પ્રકાશસંશ્લેષણ ....... દ્વારા થાય છે.

નીચેની કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(i)$ નિવસનતંત્ર $(P)$ બેક્ટેરિયા,ફૂગ
$(ii)$ આહાર શૃંખલા $(Q)$ પોષક દ્રવ્યોનું ચક્રિયકરણ
$(iii)$ પક્ષીઓ $(R)$ પ્રાથમિક ઉપભોગી
$(iv)$ વિઘટકો $(S)$ હરણ

વૃક્ષો $\rightarrow$ પક્ષીઓ $\rightarrow$ જૂ $\rightarrow$ બેક્ટેરિયા. આમ,આ આહાર શૃંખલા છે:

$A$: હાઈડ્રોસિયર (જલક્રમક) માં,રીડ સ્વેમ્પ અવસ્થા પછી તરતા છોડની અવસ્થા આવે છે.
$R$: સેજ મેડો (તૃણભૂમિ) અવસ્થામાં ઉભયજીવી શાકીય વનસ્પતિઓ હોય છે.

પ્રાથમિક અનુક્રમણ (primary succession) માં નીચેનામાંથી કોને 'આદ્યવનસ્પતિ' (pioneer species) તરીકે ઓળખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo