નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $A$. જો આયનો આઈસોઈલેક્ટ્રોનિક હોય,તો કેટાયન એ એનાયન કરતા નાનો હોય છે.
  • B
    $B$. $P^{3-}, S^{2-}$ અને $Cl^{-}$ માંથી,$Cl^{-}$ આયન કદમાં મોટો છે.
  • C
    $C$. બધા સંક્રાંતિ તત્વો ધાતુઓ છે.
  • D
    $D$. લેન્થેનોઈડ્સની ત્રિસંયોજક અવસ્થામાં આયનીય ત્રિજ્યા પરમાણુ ક્રમાંક વધવાની સાથે ઘટે છે.

Explore More

Similar Questions

આપેલા તત્વોની સહસંયોજક ત્રિજ્યાનો વધતો ક્રમ ઓળખો: $(I) Ti, (II) Ca, (III) Sc$.

નીચેના આયનોની આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ ઓળખો.

આયનીય કદનો વધતો ક્રમ નીચે મુજબ છે :-

$Rb^{+}$ અને $I^{-}$ ની આયનીય ત્રિજ્યા અનુક્રમે $1.46 \ \mathring{A}$ અને $2.16 \ \mathring{A}$ છે. $RbI$ ની ભૂમિતિ કોના જેવી હશે?

નીચેની સ્પીસીઝને ધ્યાનમાં લો: $N^{3-}, O^{2-}, F^{-}, Na^{+}, Mg^{2+}, Al^{3+}$
$(a)$ તેમની વચ્ચે શું સમાન છે?
$(b)$ તેમને આયનીય ત્રિજ્યાના વધતા ક્રમમાં ગોઠવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo