નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    પુષ્પની એકલિંગીતા પરપરાગનયનને ઉત્તેજે છે.
  • B
    પુંજન્યુજનક (Male gametophyte) ગુહા અને મહેશ્વરી દ્વારા વિકસાવવામાં આવ્યા હતા.
  • C
    ગ્લોરીઓસા (Gloriosa) પુષ્પમાં બાહ્યાકાર અવરોધકો ગેરહાજર હોય છે.
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

$G.B.M.C.$ દ્વારા કઈ વનસ્પતિમાં પરાગનલિકાની શોધ કરવામાં આવી હતી?

જન્યુઓ સામાન્ય રીતે ...... હોય છે.

કયા વનસ્પતિ કુળના સભ્યોમાં,પરાગરજ મહિનાઓ સુધી જીવંતતા જાળવી રાખે છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ (પુંકેસરના પ્રકારો)યાદી-$II$ (ઉદાહરણ)
$A$. એકસંઘી (Monoadelphous)$I$. લીંબુ (Citrus)
$B$. દ્વિસંઘી (Diadelphous)$II$. વટાણા (Pea)
$C$. બહુસંઘી (Polyadelphous)$III$. લીલી (Lily)
$D$. પરિદલલગ્ન (Epiphyllous)$IV$. જાસૂદ (China-rose)

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેના વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
$I$. ભ્રૂણજનન દરમિયાન,યુગ્મનજ (zygote) સમભાજન (mitotic cell division) પામે છે.
$II$. ડિપ્લોન્ટિક જીવનચક્ર ધરાવતા સજીવોમાં,યુગ્મનજ અર્ધીકરણ (meiotic cell division) દ્વારા વિભાજન પામે છે.
$III$. ફલાવરણ (pericarp) ફલન પછી અંડકના બીજાશયના આવરણમાંથી વિકસે છે.
$IV$. રીંગણમાં,ફલન પછી પણ વજ્રપત્રો ફળ સાથે જોડાયેલા રહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo