$KMnO_4$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તેનો ઉપયોગ એન્ટિસેપ્ટિક તરીકે થાય છે.
  • B
    તે એક ઓક્સિડેશનકર્તા છે.
  • C
    તેનો ઉપયોગ કાપડ ઉદ્યોગોમાં બ્લીચિંગ એજન્ટ તરીકે થાય છે.
  • D
    તે ઘેરા જાંબલી રંગનો અસ્ફટિકમય (amorphous) પદાર્થ છે.

Explore More

Similar Questions

સ્ટેનલેસ સ્ટીલમાં $..........$ $\%$ $Cr$ હોય છે.

નીચેનામાંથી અનુક્રમે પ્રબળ રિડક્શનકર્તા અને ઓક્સિડેશનકર્તા પદાર્થો કયા છે?

સુપરકન્ડક્ટર્સ એ કોના સંયોજનોમાંથી મેળવવામાં આવે છે?

જૂથ-$I$ માં આપેલાં દ્રાવણોને જૂથ-$II$ માં આપેલા રંગની સાથે મેળવો :
જૂથ-$I$ (ક્ષારનું જલીય દ્રાવણ) જૂથ-$II$ (રંગ)
$A$. $FeSO_4 \cdot 7H_2O$ $i$. લીલો
$B$. $NiCl_2 \cdot 4H_2O$ $ii$. આછો ગુલાબી
$C$. $MnCl_2 \cdot 4H_2O$ $iii$. વાદળી
$D$. $CoCl_2 \cdot 6H_2O$ $iv$. આછો લીલો
$E$. $Cu_2Cl_2$ $v$. ગુલાબી
$vi$. રંગવિહીન

ખાલી જગ્યા પૂરો:
$(1)$ $KMnO_4$ અને $K_2Cr_2O_7$ સાથે અનુમાપન કરવા માટે ......... ઍસિડ ઉમેરવામાં આવે છે.
$(2)$ પોટેશિયમ ડાયક્રોમેટના સ્ફટિકો ......... રંગના હોય છે,જ્યારે પોટેશિયમ ક્રોમેટના સ્ફટિકો ......... રંગના હોય છે.
$(3)$ $MnO_4^{2-}$ નો રંગ ......... છે અને $MnO_4^-$ નો રંગ ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo