ઈથર માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    સામાન્ય રીતે ઈથરનું ઓક્સિડેશન અને રિડક્શન કરી શકાય છે.
  • B
    ઈથર પાણી સાથે આંતરઆણ્વીય $H$-બંધ બનાવતું નથી,તેથી તે પાણીમાં અદ્રાવ્ય છે.
  • C
    $R-OH$ ની સાંદ્ર $H_2SO_4$ સાથે યોગ્ય પરિસ્થિતિમાં પ્રક્રિયા કરવાથી ઈથર બને છે.
  • D
    સમાન કાર્બન ધરાવતા આલ્કોહોલ કરતા ઈથરનું ઉત્કલનબિંદુ નીચું હોય છે કારણ કે તેમાં આંતરઆણ્વીય $H$-બંધ હોતો નથી.

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં $A$ અને $B$ ઓળખો: $C_6H_5CH_2-O-C_6H_5 + HI \rightarrow A + B$

નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો.
$C_6H_5-O-CH_2-C_6H_5 + HI \rightarrow \text{Product}$
વિધાન $I$ : ઉપરની પ્રક્રિયામાં, બનતી નીપજ બેન્ઝાઈલ આલ્કોહોલ અને આયોડોબેન્ઝીનનું મિશ્રણ હશે.
વિધાન $II$ : ઉપરની પ્રક્રિયામાં, નીપજ મેળવવા માટે $-O-CH_2-$ બંધ તૂટે છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેની પ્રક્રિયામાં $X$ શું છે?
$C_2H_5OC_2H_5 + 4[H] \xrightarrow{Red \ P + HI} 2X + H_2O$

Difficult
View Solution

ગ્રીગનાર્ડ પ્રક્રિયા કરવા માટે પસંદગીનું દ્રાવક કયું છે?

$C_2H_5OH$ $\xrightarrow{Na} P$ $\xrightarrow{CH_3-Cl} Q$; $Q$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo