$[Ni(dmg)_2]$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $Ni^{2+}$ એ $dmg^-$ સાથે ગુલાબી લાલ અવક્ષેપ આપે છે
  • B
    તે $dsp^2$ સંકરણ ધરાવે છે
  • C
    કુલ કિલેટિંગ રિંગની સંખ્યા $4$ છે
  • D
    બધી રિંગ $6$-સભ્યવાળી છે

Explore More

Similar Questions

નીકલ $(Z = 28)$ એ એકઋણી એકદંતીય લિગેન્ડ $X^-$ સાથે જોડાઈને અનુચુંબકીય સંકીર્ણ $[NiX_4]^{2-}$ બનાવે છે. આ સંકીર્ણ આયનમાં નીકલના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેની ભૂમિતિ અનુક્રમે ....... છે.

Difficult
View Solution

$K_3[Fe(CN)_6]$ માં $Fe$ નું સંકરણ શું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયો સંકીર્ણ બાહ્ય કક્ષકીય સંકીર્ણ (outer orbital complex) છે?

કેન્દ્રીય ધાતુ આયનના સંકરણ (hybridization) અંગે નીચેનામાંથી કયું સંયોજન સાચું છે?

$NH_3, [PtCl_4]^{2-}, PCl_5$ અને $BCl_3$ માં મધ્યસ્થ પરમાણુનું સંકરણ અનુક્રમે ....... થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo