કેથોડ કિરણોના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

  • A
    તે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે.
  • B
    તે વીજભારિત કણો છે.
  • C
    તે પ્રકાશની ઝડપે ગતિ કરે છે.
  • D
    તે વિદ્યુત ક્ષેત્ર દ્વારા વિચલન પામે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો કણ $\alpha$ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે?

પરમાણુમાં ઇલેક્ટ્રોનનું તેના કેન્દ્રથી સરેરાશ અંતર કયા ક્રમનું હોય છે?

સૌથી હલકા ન્યુક્લિઅસના દળની સરખામણીમાં ઈલેક્ટ્રોનનું દળ ......... છે.

ઇલેક્ટ્રોનનો વીજભાર/દળ $(e/m_e)$ ગુણોત્તર કોણે અને કેવી રીતે શોધ્યો? સમજાવો.

એક ધનાયન માટે દળ અને વીજભારનો ગુણોત્તર $(m/e)$ $1.5 \times 10^{-8} \ kg/C$ છે. તો આ આયનનું દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo