વિદ્યુત પરિપથમાં ઇલેક્ટ્રોનના પ્રવાહ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ઇલેક્ટ્રોન હંમેશા નીચાથી ઊંચા પોટેન્શિયલ તરફ વહે છે
  • B
    ઇલેક્ટ્રોન હંમેશા ઊંચાથી નીચા પોટેન્શિયલ તરફ વહે છે
  • C
    ઇલેક્ટ્રોન પાવર સ્ત્રોત સિવાય,નીચાથી ઊંચા પોટેન્શિયલ તરફ વહે છે
  • D
    ઇલેક્ટ્રોન પાવર સ્ત્રોત સિવાય,ઊંચાથી નીચા પોટેન્શિયલ તરફ વહે છે

Explore More

Similar Questions

એક વાયરમાં $20\,\mu A$ વિદ્યુતપ્રવાહ $30$ સેકન્ડ માટે વહે છે. તો સ્થાનાંતરિત થયેલો કુલ વિદ્યુતભાર કેટલો હશે?

$E = 15\,V$ નું $e.m.f.$ ધરાવતો અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતો એક સ્ત્રોત ચલિત અવરોધ સાથે જોડાયેલ છે,જેથી પરિપથમાં પ્રવાહ સમય સાથે $i = 1.2t + 3$ મુજબ વધે છે. તો,પ્રથમ પાંચ સેકન્ડમાં વહેતો કુલ વિદ્યુતભાર ............... $C$ હશે.

નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ અદિશ છે?

એક તાંબાના તારમાંથી $1\, mA$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. એક સેકન્ડમાં કોઈ આપેલા બિંદુમાંથી કેટલા ઇલેક્ટ્રોન પસાર થશે?

એક વાયરમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ સમય સાથે $I = I_0 + \beta t$ મુજબ બદલાય છે,જ્યાં $I_0 = 20 \ A$ અને $\beta = 3 \ A/s$ છે. $20 \ s$ માં વાયરના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર કેટલો હશે ($C$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo