પ્લાઝમીડ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તેઓ વિષાણુઓમાં જોવા મળે છે.
  • B
    તેઓ જીવનની મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ માટેના જનીનો ધરાવે છે.
  • C
    તેઓ રંગસૂત્રીય $DNA$ નો ભાગ છે.
  • D
    તેઓ જનીન ઇજનેરી વિદ્યા (genetic engineering) માં વ્યાપકપણે ઉપયોગી છે.

Explore More

Similar Questions

રિસ્ટ્રિક્શન ઉત્સેચકો (Restriction Enzymes) ના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

સાચી જોડી પસંદ કરો:

કયો વાહક (vector) $DNA$ ના નાના ટુકડાનું ક્લોનિંગ કરી શકે છે?

રિકોમ્બિનન્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને,દાતા કોષમાંથી જનીનોને $DNA$ પ્રતિકૃતિ અને પ્રોટીન સંશ્લેષણ માટે બેક્ટેરિયામાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. આ ટેકનોલોજીમાં દાતા તરીકે કયા પ્રકારના કોષોનો ઉપયોગ કરી શકાય છે?

આજે,આપણે $...$ થી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જાણીએ છીએ જે બેક્ટેરિયાની $...$ થી વધારે જાત (strains) માંથી અલગ કરવામાં આવ્યા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo