વાયરોઇડ્સ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તેઓ ચેપ ફેલાવે છે.
  • B
    તેમનું $RNA$ ઉચ્ચ આણ્વીય દળ ધરાવે છે.
  • C
    તેમની પાસે પ્રોટીનનું આવરણ હોતું નથી.
  • D
    તેઓ વાયરસ કરતા કદમાં નાના હોય છે.

Explore More

Similar Questions

વિધાન $A$: લાઇકેન એ લીલ અને ફૂગના ઘટકો વચ્ચેનો સહજીવી સંબંધ છે. કારણ $R$: ફૂગના માયકોબાયોન્ટ ઘટકો પરપોષી છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

વાઇરસને કઈ રીતે ઓળખવામાં આવે છે?

નીચેનામાંથી કયો રોગકારક વનસ્પતિઓમાં કિર્મિર (મોઝેક) રોગ માટે જવાબદાર છે?

વિરોઇડસ,વાઇરસ કરતાં $.......$ થી જુદા પડે છે.

જૈવિક વર્ગીકરણમાં નીચેનામાંથી કોને 'શંકાસ્પદ' અથવા 'સીમાવર્તી' દરજ્જો આપવામાં આવ્યો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo