કોપર ક્ષારોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    કોપર $(I)$ જલીય દ્રાવણમાં કોપર અને કોપર $(II)$ આયનમાં વિષમીકરણ પામે છે.
  • B
    કોપર $(I)$ ને $[CuCl_2]^-$ અને $[Cu(CN)_2]^-$ જેવા અદ્રાવ્ય સંકીર્ણ સંયોજનો બનાવીને સ્થિર કરી શકાય છે.
  • C
    કોપર $(II)$ ઓક્સાઇડ લાલ પાવડર છે.
  • D
    આમાંથી કોઈ નહીં.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પદાર્થ બોરેક્ષ મણકા કસોટી આપશે નહીં?

નીચેનામાંથી કયા ખનિજમાં વેનેડિયમ $(V)$ હોય છે?

જલીય $K_2Cr_2O_7$ ના દ્રાવણ સાથે $KOH$ ની પ્રક્રિયા થતાં તેનો લાલ-નારંગી રંગ લેમન યલો (લીંબુ જેવો પીળો) રંગમાં ફેરવાય છે. તેનું કારણ શું છે?

Difficult
View Solution

$Cr_2O_7^{2-} / H^{\oplus}$ $\xrightarrow[200^{\circ}C]{H_2O_2} 'X'$ $\xrightarrow{\text{On Standing}} 'Y'_{(aq. sol)}$
$'X'$ અને $'Y'$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

$KMnO_4$ ને $513 \ K$ તાપમાને ગરમ કરતા તે વિઘટન પામીને $O_2$ સાથે શું બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo