સાયનોબેક્ટેરિયાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તેને બ્લુ-ગ્રીન આલ્ગી (નીલ-હરિત લીલ) પણ કહેવામાં આવે છે.
  • B
    તેઓ રસાયણસંશ્લેષી પરપોષી છે.
  • C
    તે પ્રદૂષિત જળાશયોમાં ફૂલ (blooms) બનાવે છે.
  • D
    તે એકકોષી,વસાહતી અથવા તંતુમય,દરિયાઈ અથવા સ્થળજ બેક્ટેરિયા છે.

Explore More

Similar Questions

નીચેના પૈકી કયો સજીવ મોનેરા સૃષ્ટિમાં સમાવિષ્ટ છે?

$Streptomyces$ નો સમાવેશ નીચેનામાંથી શેમાં થાય છે?

આર્કિબેક્ટેરિયાનો કયો સમૂહ અત્યંત ક્ષારયુક્ત વિસ્તારોમાં જોવા મળે છે?

ગરમ પાણીના ઝરામાં જીવંત રહેતા આર્કીઆ $(Archaea)$ ડોમેઇન ....... છે.

જૈવરાસાયણિક સમાનતાનો ઉપયોગ સામાન્ય રીતે કયા જૂથના સજીવોની ઓળખવિધિ માટે કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo