અંતઃકોષરસજાળ (Endoplasmic Reticulum) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $SER$ માં રીબોઝોમ્સનો અભાવ હોય છે
  • B
    આદિકોષકેન્દ્રી (Prokaryotes) માં માત્ર $RER$ હાજર હોય છે
  • C
    $SER$ એ લિપિડ સંશ્લેષણ માટેના સ્થાન છે
  • D
    $RER$ માં $ER$ સાથે રીબોઝોમ્સ જોડાયેલા હોય છે

Explore More

Similar Questions

$A$: અંતઃકોષરસજાળમાં સંશ્લેષિત દ્રવ્યો ગોલ્ગીકાયની નલિકાઓ (cisternae) દ્વારા પુટિકાઓના સ્વરૂપમાં મુક્ત થાય છે.
$R$: ગોલ્ગીકાયની નલિકાઓની બહારની સપાટી તરફ લંબગોળ તથા ગોળ પુટિકાઓ જોવા મળે છે.

નીચેનામાંથી કયો ઘટક ગોલ્ગીકાયમાં સંશ્લેષણ પામે છે?

$Golgi$ apparatus (ગોલ્ગીકાય) નીચેનામાંથી કોની સાથે સંકળાયેલી છે?

ગ્લાયકોલિપિડ્સ અને ગ્લાયકોપ્રોટીન્સનું સંશ્લેષણ ક્યાં થાય છે?

લીસી અંતઃકોષરસજાળ $ . . . . . . $.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo