મોલસ્કા (મૃદુકાય) સમુદાયના પ્રાણીઓમાં નીચેનામાંથી કઈ રચના ઉત્સર્જન અને શ્વસનમાં મદદ કરે છે?

  • A
    નેફ્રીડિયા
  • B
    પીંછા જેવી ઝાલરો
  • C
    જ્યોત કોષો (Flame cells)
  • D
    સ્પર્શકો

Explore More

Similar Questions

ત્રિગર્ભસ્તરીય (Triploblastic),અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા,દેહકોષ્ઠી (Coelomate) અને અખંડિત પ્રાણીઓ કયા સમુદાયમાં જોવા મળે છે?

કેલ્શિયમ કાર્બોનેટનું કવચ,પ્રાવર (mantle) અને રેત્રિકા (radula) એ નીચેનામાંથી કોના લાક્ષણિક લક્ષણો છે?

ગાળણ પોષણ (Filter feeding) શેમાં જોવા મળે છે?

સમુદાય $Mollusca$ (મૃદુકાય) માં સૌથી સક્રિય પ્રાણી ........ છે.

કટલફિશ (Cuttlefish) કયા સમુદાયનો સભ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo