નીચેનામાંથી કયો ઝેરી પદાર્થ મેલેરિયાના તીવ્ર તાવ માટે જવાબદાર છે?

  • A
    હિમોગ્લોબિન
  • B
    હિમોસાયનિન
  • C
    હિમોઝોઈન
  • D
    હિમોરાઈડન

Explore More

Similar Questions

$Plasmodium$ (પ્લાઝમોડિયમ) નો ટ્રોફોઝુઓઇટ ખોરાક મેળવી ગોળાકાર બને છે,જેને શું કહેવાય છે?

$Plasmodium$ ના મેરોઝોઇટમાંથી ગેમેટોસાઇટનો વિકાસ ક્યાં થાય છે?

જો તમામ તળાવો અને ખાબોચિયા નાશ પામે,તો કયા સજીવનો નાશ થવાની સંભાવના છે?

$Plasmodium$ $vivax$ ના ગેમેટોસાઇટ્સનું ફલન . . . . . . માં થાય છે.

મનુષ્યના શરીરમાં કયા કોષોમાં $Plasmodium$ અંતઃપરોપજીવી તરીકે વર્તે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo