નીચેનામાંથી કયું વિટામિન ચરબીમાં દ્રાવ્ય નથી?

  • A
    વિટામિન $A$
  • B
    વિટામિન $D$
  • C
    વિટામિન $C$
  • D
    વિટામિન $E$

Explore More

Similar Questions

$0.1 ~kg$ દળ અને $2.45 ~m$ લંબાઈનું એક સમાન દોરડું એક દ્રઢ આધાર પરથી લટકાવેલું છે. દોરડામાં ઉત્પન્ન થયેલા લંબગત તરંગને દોરડાની સંપૂર્ણ લંબાઈ કાપવા માટે લાગતો સમય કેટલો હશે ($~s$ માં)? ($g=9.8 ~m/s^2$ લો)

જો $f: R \rightarrow R$ અને $g: R \rightarrow R$ એ $f(x)=|x|$ અને $g(x)=[x]$ દ્વારા દરેક $x \in R$ માટે વ્યાખ્યાયિત હોય,તો $\{x \in R: g(f(x)) \leq f(g(x))\}$ બરાબર શું થાય?

મેસેન્જર $RNA$ માં કેટલા ન્યુક્લિયોટાઈડનો ક્રમ એમિનો એસિડ માટે એક કોડોન બનાવે છે?

$400\,\Omega$ અને $800\,\Omega$ ના બે અવરોધોને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી $6\,V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. $400\,\Omega$ ના અવરોધ પર વિદ્યુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે $10,000\,\Omega$ અવરોધ ધરાવતા વોલ્ટમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુતસ્થિતિમાનના તફાવતના માપનમાં થતી ભૂલ (વોલ્ટમાં) આશરે કેટલી હશે?

એક દ્રઢ પદાર્થ કોઈ પણ સમયે $t$ પર ચલ કોણીય વેગ $\omega = (a - bt)$ સાથે ભ્રમણ કરી રહ્યો છે. સ્થિર અવસ્થામાં આવતા પહેલા તેના દ્વારા આંતરાયેલો કુલ કોણ કેટલો હશે? ($a$ અને $b$ અચળાંકો છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo