આપેલ કોષીય અંગિકાઓમાંથી કઈ માહિતી સાથે યોગ્ય રીતે જોડાયેલ નથી?

  • A
    તારાકેન્દ્ર $\longrightarrow$ તે ગાડાના પૈડાં જેવો દેખાવ આપે છે
  • B
    કણાભસૂત્ર $\longrightarrow$ કોષનું શક્તિઘર
  • C
    રીબોઝોમ $\longrightarrow$ અન્ય કોષીય અંગિકાઓમાં પણ જોવા મળે છે
  • D
    $RER$ $\longrightarrow$ સ્ટીરોઈડલ અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ

Explore More

Similar Questions

નીચેનાના કાર્યો લખો:
$(a)$ સેન્ટ્રોમિયર (રંગસૂત્રબિંદુ)
$(b)$ કોષદીવાલ
$(c)$ લીસી અંતઃકોષરસજાળ $(Smooth \ ER)$
$(d)$ ગોલ્ગી પ્રસાધન
$(e)$ તારાકેન્દ્ર (Centrioles)

પોરિન્સ એવા પ્રોટીન છે જે નીચેનામાંથી કોના બહારના પટલમાં મોટા છિદ્રો બનાવે છે?

ન્યુક્લિઈક એસિડ $(DNA)$ ........ માં જોવા મળતું નથી.

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$. ગ્લાયઓક્સિઝોમ$(i)$. વનસ્પતિ લાયસોઝોમ
$(b)$. સ્ફેરોઝોમ$(ii)$. ગ્લાયઓક્સિલેટ ચક્ર
$(c)$. કણાભસૂત્ર$(iii)$. પ્રકાશશ્વસન
$(d)$. પરોક્સિઝોમ$(iv)$. સક્સિનેટ ડિહાઈડ્રોજીનેઝ

આધુનિક કલિલિય સિદ્ધાંત મુજબ,કોષરસ એ પોલીફેઝીક (બહુ-કલાત્મક) કલિલિય તંત્ર છે. આ સૌ પ્રથમ કોના દ્વારા સૂચવવામાં આવ્યું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo