આપેલ પદ્ધતિઓમાંથી કઈ પદ્ધતિ $Cl_2$ ઉત્પન્ન કરી શકતી નથી?

  • A
    બ્રાઈનનું વિદ્યુતવિભાજન
  • B
    ડીકન પ્રક્રિયા
  • C
    $MnO_2$ ને સાંદ્ર $HCl$ સાથે ગરમ કરવું
  • D
    $KCl$ ને સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરવું

Explore More

Similar Questions

$KClO_3$ ને ગરમ કરવાથી,આપણને શું મળે છે?

પોટેશિયમ આયોડાઇડના દ્રાવણમાં આયોડીન ઝડપથી દ્રાવ્ય થઈને શું આપે છે?

નીચેનામાંથી કયો હેલોજન સૌથી વધુ સંખ્યામાં ઓક્સોએસિડ બનાવે છે?

$ICl$ એ $I_2$ કરતા વધુ સક્રિય કેમ છે?

નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો:
$Cl_{2(g)} + H_2O \xrightarrow{R.T.} P + Q$
જો $P$ નું આણ્વીય દળ $Q$ કરતા ઓછું હોય,તો ખોટું વિધાન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo