Marchantia વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$I.$ વનસ્પતિ દેહ સુકાય (thallus) જેવો હોય છે અને આધારક સાથે મજબૂતીથી જોડાયેલ હોય છે.
$II.$ બીજાણુજનક (sporophyte) ફૂટ (foot),સીટા (seta) અને કેપ્સ્યુલ (capsule) માં વિભેદિત હોય છે.
$III.$ જેમા કપ (gemma cup) સુકાય પર આવેલા હોય છે.

  • A
    $I$ અને $II$
  • B
    $I$ અને $III$
  • C
    $II$ અને $III$
  • D
    $I, II$ અને $III$

Explore More

Similar Questions

કઈ દ્વિઅંગી (બ્રાયોફાઈટ) વનસ્પતિમાં બીજાણુનું અંકુરણ પરોક્ષ પ્રકારનું હોય છે?

કપાસના વિકલ્પ તરીકે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે?

મોસ (mosses) માં,

મોસ $(Funaria)$ માં બીજાણુજનક (sporophyte) શેમાં વિભેદિત હોય છે?

$Bryophytes$ (દ્વિઅંગી) વનસ્પતિ સમૂહમાં .........નો સમાવેશ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo