માનવોમાં પ્રસૂતિની શરૂઆત માટે નીચેનામાંથી કયું મહત્વનું ઘટક નથી?

  • A
    એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ગુણોત્તરમાં વધારો
  • B
    પ્રોસ્ટાગ્લેન્ડિનનું સંશ્લેષણ
  • C
    ઓક્સિટોસિનનો સ્ત્રાવ
  • D
    પ્રોલેક્ટિનનો સ્ત્રાવ

Explore More

Similar Questions

કોલોસ્ટ્રમ (Colostrum) માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

સ્તનપાનના શરૂઆતના દિવસોમાં માતા દ્વારા સ્ત્રવિત કોલોસ્ટ્રમમાં . . . . . . પુષ્કળ પ્રમાણમાં હોય છે.

બાળક દ્વારા દૂધ પીતી વખતે કયું અંતઃસ્ત્રાવ દૂધના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે?

સ્તનપાન કરાવતી અવસ્થા દરમિયાન અંડપાત (ovulation) થતું નથી,કારણ કે:

પ્રસૂતિ દરમિયાન કયો અંતઃસ્ત્રાવ ગર્ભાશય પર અસર કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo