નીચેનામાંથી કયું અધાતુ તત્વ $25 ^\circ C$ તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે?

  • A
    બ્રોમિન
  • B
    કાર્બન
  • C
    ફોસ્ફરસ
  • D
    સલ્ફર

Explore More

Similar Questions

હેલોજન વિશે કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયા હેલોજનનું ઉર્ધ્વપાતન (sublimation) દ્વારા શુદ્ધિકરણ કરી શકાય છે?

પરઆયોડિક એસિડનું સામાન્ય સ્વરૂપ $HIO_4 \cdot 2H_2O$ અથવા $H_5IO_6$ છે,જે .... તરીકે ઓળખાય છે.

$KBr$ ના દ્રાવણમાંથી કયો પદાર્થ બ્રોમિનને દૂર કરે છે?

પાણીમાં આયોડિનની દ્રાવ્યતા કોની હાજરીમાં વધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo