નીચેનામાંથી કઈ માનસિક વિકલાંગતા છે?

  • A
    સાયકોસિસ (Psychosis)
  • B
    ન્યુરોસિસ (Neurosis)
  • C
    સ્કિઝોફ્રેનિયા (Schizophrenia)
  • D
    એપિલેપ્સી (Epilepsy)

Explore More

Similar Questions

દવાની બાબતમાં અસંગત વિકલ્પ ઓળખો.

ધુમ્રપાનથી નીચેનામાંથી કેટલા રોગ થઈ શકે છે?
કેન્સર,એલર્જી,એમ્ફિસેમાં,બ્રોન્કાઈટીસ,અસ્થમા,હૃદયરોગ,હાઈપરટેન્શન,ફેફસાનું કેન્સર.

બેક્ટેરિયા દ્વારા થતા રોગોની તમામ સમસ્યાઓનો ઉકેલ એન્ટિબાયોટિક્સ લાવી શક્યા નથી તેનું મુખ્ય કારણ શું છે?

ધૂમ્રપાન દ્વારા નીચેનામાંથી કયા રોગો થાય છે?
$I -$ ફેફસાં,મૂત્રાશય અને ગળાનું કેન્સર
$II -$ બ્રોન્કાઈટિસ
$III -$ એમ્ફિસેમા
$IV -$ કોરોનરી હૃદય રોગ
$V -$ જઠરમાં ચાંદા (ગેસ્ટ્રિક અલ્સર)

રોગના કારક એજન્ટના સંદર્ભમાં અસંગત વિકલ્પ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo