પોલિમરેઝ ચેઈન રિએક્શન $(PCR)$ માં વપરાતા $DNA$ પોલિમરેઝના સંદર્ભમાં કયું વિધાન સાચું છે?

  • A
    $DNA$ પોલિમરેઝ એ $DNA$ સંશ્લેષણ માટે જવાબદાર છે
  • B
    તે પ્રોટોઝોઆમાંથી અલગ કરવામાં આવે છે
  • C
    તે પસંદગીમાન દર્શક (selectable marker) તરીકે કાર્ય કરે છે
  • D
    તેનો ઉપયોગ યજમાન વનસ્પતિ કોષમાં દાખલ કરેલ $DNA$ ને જોડવા માટે થાય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પસંદગીમાન રેખક (selectable marker) નથી?

જિનેટિક એન્જિનિયરિંગમાં વપરાતા સામાન્ય બેક્ટેરિયા કયા છે?

રિટ્રિક્શન ઉત્સેચક $EcoRI$ નો ગુણધર્મ એ છે કે તે ...... તરીકે કાર્ય કરે છે.

વનસ્પતિમાં જનીન સ્થળાંતર માટે કયો વાહક ઉપયોગી છે?

$BamHI$ ના કિસ્સામાં,$H$ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo