નીચેનામાંથી કયું અસરકારક વનસ્પતિ જંતુનાશક છે?

  • A
    પાયરેથ્રિન
  • B
    સિનેરિન
  • C
    નિકોટિન
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ કામદાર માખી$(A)$ ઈથરમાં દ્રાવ્ય
$(2)$ રોહુ$(B)$ વંધ્ય માદા માખી
$(3)$ મીણ$(C)$ શ્વેતક્રાંતિના પ્રણેતા
$(4)$ કુરિયન$(D)$ મીઠા પાણીની માછલી

વધારાનું અન્ન ઉત્પાદન,સુધારેલી પાકની જાતિઓના ઉપયોગ ઉપરાંત,$..........$ અને $..........$ ને લીધે હતું.

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

$(a)$ વિકૃતિઓ (Mutations) વનસ્પતિ સંવર્ધન માટે ફાયદાકારક છે. એક ઉદાહરણ આપીને આ વિધાનને યોગ્ય ઠેરવો.
$(b)$ ખાદ્ય ઉત્પાદનમાં આપણને સ્વાવલંબી બનાવતી ટેકનોલોજી વિશે ટૂંકમાં ચર્ચા કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo