નીચેનામાંથી કયું એસિડિક ક્ષાર નથી?

  • A
    $NaH_2PO_2$
  • B
    $NaH_2PO_3$
  • C
    $NaH_2PO_4$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું લુઈસ બેઈઝ છે?

$HBr + H_2O \rightleftharpoons H_3O^{+} + Br^{-}$ પ્રક્રિયામાં નિર્બળ એસિડનો સંયુગ્મિત બેઇઝ ....... છે.

નીચેનામાંથી કઈ સ્પીસીઝ $Br\text{ø}nsted$ એસિડ અને $Br\text{ø}nsted$ બેઈઝ એમ બંને તરીકે વર્તે છે?

નીચેનામાંથી કયું લુઇસ એસિડનું ઉદાહરણ છે?

નીચેનામાંથી ઉભયગુણધર્મી (amphoteric) ઘટકો ઓળખો:
$(I) \, H_2O$
$(II) \, NH_2^-$
$(III) \, H_2PO_4^-$
$(IV) \, HCO_3^-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo