નીચેનામાંથી કયું સંયોજન $S_N1$ પ્રક્રિયા પ્રત્યે સૌથી વધુ સક્રિય છે?

  • A
    બેન્ઝાઇલ બ્રોમાઇડ $(C_6H_5CH_2Br)$
  • B
    બેન્ઝાઇલ ક્લોરાઇડ $(C_6H_5CH_2Cl)$
  • C
    $1-$મિથાઇલસાયક્લોહેક્સાઇલ ક્લોરાઇડ
  • D
    ક્લોરોબેન્ઝીન $(C_6H_5Cl)$

Explore More

Similar Questions

જ્યારે ટોલ્યુઈનને પ્રકાશની હાજરીમાં અને હેલોજન કેરીયરની ગેરહાજરીમાં ક્લોરીન સાથે ગરમ કરવામાં આવે ત્યારે શું ઉત્પન્ન થાય છે?

આપેલ સંયોજનોની જોડીમાંથી,કયા કિસ્સામાં પ્રથમ સંયોજન $S_N2$ પ્રક્રિયા ઝડપથી આપશે?

પ્રકાશની હાજરીમાં ટોલ્યુઈનની ક્લોરીન સાથે પ્રક્રિયા કરવાથી શું મળે છે?

આપેલ જોડીઓમાંથી,કઈ જોડીમાં પ્રથમ સંયોજન $S_{N}1$ પ્રક્રિયામાં બીજા સંયોજન કરતા ઝડપથી પ્રક્રિયા કરે છે?

Difficult
View Solution

$ \xrightarrow[Acetone]{NaI} \underset{(Major)}{X} $ $ \xrightarrow[{S_N2}]{aq. KOH} \underset{(Major)}{Y} $
$X$ અને $Y$ શું હોવા જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo