નીચેનામાંથી કોણ વૃદ્ધિ માટે પોષક તત્વ તરીકે આણ્વિય નાઈટ્રોજન $(N_2)$ નો ઉપયોગ કરી શકે છે?

  • A
    રાઈઝોબિયમ $(Rhizobium)$
  • B
    સ્પાયરોગાયરા $(Spirogyra)$
  • C
    મ્યુકર $(Mucor)$
  • D
    મેથેનોકોકસ $(Methanococcus)$

Explore More

Similar Questions

$Alnus$ (એલ્નસ) ની મૂળગંડિકાઓમાં નાઇટ્રોજનનું સ્થાપન કોના દ્વારા થાય છે?

નીચેનામાંથી કયા બેક્ટેરિયામાં નાઇટ્રોજન સ્થાપન કરવાની ક્ષમતા છે?

લેગ્યુમિનોસી $(Fabaceae)$ કુળની વનસ્પતિઓમાં મૂળગંડિકાના નિર્માણ માટે મૂળની કઈ પેશી જવાબદાર છે?

મૂળ ગંડિકાઓમાં શું હોય છે?

$Nostoc$ માં નાઈટ્રોજનેઝ ઉત્સેચક કયા કોષમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo