નીચેનામાંથી કયું સંયોજન ઓઝોનાઇડ બનાવતું નથી?

  • A
    ઈથીન
  • B
    પ્રોપાઈન
  • C
    પ્રોપીન
  • D
    પ્રોપેન

Explore More

Similar Questions

પ્રક્રિયા $2n \ R-X \xrightarrow[\text{Dry ether}]{+2n \ Na} \text{product}$ માં,મળતી નીપજ કઈ છે?

આલ્કેન શૃંખલામાં શાખા (branching) પડવાથી તેના ઉત્કલનબિંદુ પર શું અસર થાય છે?

જ્યારે મિથાઈલ બ્રોમાઈડ અને $n$-પ્રોપાઈલ બ્રોમાઈડના મિશ્રણને સૂકા ઈથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે નીચેનામાંથી શું બનતું નથી?

નીચેનામાંથી કયું કીરાલ સંયોજન છે?

જ્યારે $sec$-બ્યુટાઇલસાયક્લોહેક્સેન સૂર્યપ્રકાશની હાજરીમાં બ્રોમિન સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo