નીચેનામાંથી કયું સંયોજન $2,4-$ડાયનાઈટ્રોફિનાઈલહાઈડ્રાઝીન સાથે પ્રક્રિયા કરવા પર નારંગી અવક્ષેપ આપશે?

  • A
    ઈથાઈલ બેન્ઝોએટ
  • B
    સેલિસિલિક એસિડ
  • C
    ઈથાઈલ સેલિસિલેટ
  • D
    એસીટોફિનોન

Explore More

Similar Questions

ઉપરની પ્રક્રિયામાં અનુક્રમે નીપજો $(A)$ અને $(B)$ શું છે?

Difficult
View Solution

મંદ $NaOH$ ની હાજરીમાં બેન્ઝાલ્ડિહાઈડ અને એસીટાલ્ડિહાઈડ વચ્ચેની પ્રક્રિયામાં,નીપજ $(A)$ શું હશે?

નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો. નીપજમાં $\pi$ બંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી છે?

આ સંયોજનોને ન્યુક્લિયોફિલિક એડિશન પ્રતિક્રિયા માટે પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો :
$I.$ એસિડ ક્લોરાઇડ $II.$ આલ્ડિહાઇડ
$III.$ કીટોન $IV.$ એસ્ટર
નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો :

Difficult
View Solution

$NaOH/H^{+}$ કોની સાથે પ્રક્રિયા કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo