નીચેનામાંથી કયા માપદંડો આવશ્યક છે અને આધુનિક વર્ગીકરણ અભ્યાસનો આધાર બનાવે છે?

  • A
    સજીવોની પરિસ્થિતિકીય માહિતી
  • B
    વિકાસ પ્રક્રિયા
  • C
    બાહ્ય અને આંતરિક રચના
  • D
    આ તમામ

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં '$X$' શું સૂચવે છે?

શાના અભ્યાસથી નાશપ્રાયઃ અને લુપ્ત થતાં સજીવોના સંરક્ષણ માટેના ઉપાયો યોજી શકાય છે?

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ $Homo$ $sapiens$ માં, $Homo$ એ પ્રજાતિ/કુળ રજૂ કરે છે.
$(ii)$ મ્યુઝિયમ/પ્રાણીઉદ્યાન એ જીવંત સજીવો માટેનું સ્થાન છે.

નામકરણ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વિધાન $X$ : સજીવોની ઓળખવિધિ અને અભ્યાસ માટે વર્ગીકરણનો અભ્યાસ જરૂરી છે.
વિધાન $Y$ : સજીવો રચના,કાર્ય અને વર્તનની દૃષ્ટિએ વિવિધતા ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo