$E. coli$ કોષમાં લેક્ટોઝના પ્રવેશ માટે નીચેનામાંથી કયા ઉત્સેચકની જરૂર પડે છે?

  • A
    લેક્ટેઝ
  • B
    ગેલેક્ટોસિડેઝ
  • C
    પરમીએઝ
  • D
    ટ્રાન્સએસીટાઈલેઝ

Explore More

Similar Questions

$E. coli$ માં લેક્ટોઝ ચયાપચય દરમિયાન,રિપ્રેસર પ્રોટીન ........... સાથે જોડાય છે.

નીચેનામાંથી કયો ઉત્સેચક બેક્ટેરિયલ કોષની લેક્ટોઝ માટેની પ્રવેશશીલતા (permeability) વધારે છે?

$Lac$ ઓપેરોનમાં,સિસ્ટમને 'on' કરવા માટે પ્રેરક (inducer) કોની સાથે જોડાય છે?

$Escherichia \text{ } coli$ ના લેક્ટોઝ ઓપેરોનમાં, પ્રમોટરનું કાર્ય શું છે?

$lac$ ઑપેરોનની અભિવ્યક્તિ માટે નીચેનામાંથી કયા પદાર્થની પ્રેરક (inducer) તરીકે જરૂર પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo