નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવોનું જૂથ ગ્લાયકોલિસિસનું નિયંત્રણ કરે છે?

  • A
    ઇથિલિન,સાયટોકાઈનિન અને જિબરેલિક એસિડ
  • B
    ગ્લુકાગોન,એપિનેફ્રાઇન અને ઇન્સ્યુલિન
  • C
    કોલેસીસ્ટોકાઈનિન,કોર્ટિસોલ અને સોમેટોસ્ટેટિન
  • D
    $GIP$,સિક્રેટિન અને થાયરોક્સિન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ નથી?

નીચેનામાંથી કોને "જૈવિક મધ્યસ્થી" (biological middleman) કહેવામાં આવે છે?

નીચેના સામ્યતા આધારિત પ્રશ્નો પૂર્ણ કરો:
$1$. હાઇપરગ્લાયસેમીઆ : ડાયાબિટીસ મેલિટ્સ :: બીટા કોષો : ....
$2$. વધુ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ : મહાકાયતા :: ઓછો સ્ત્રાવ : .......
$3$. પિનિયલ ગ્રંથિ : મેલેટોનીન :: સોમેટોસ્ટેટીન : .....

પુખ્ત પુરુષમાં નીચેનામાંથી કઈ સૌથી મોટી ગ્રંથિ છે?

નીચેના કોલમ જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. $PRL$$1$. ગોનાડોટ્રોપિન
$B$. $TSH$$2$. ગ્લુકોકોર્ટિકોઇડ
$C$. $ACTH$$3$. થાઇરોઇડ અંતઃસ્ત્રાવ
$D$. $LH$ અને $FSH$$4$. સ્તન ગ્રંથિઓ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo