નીચેનામાંથી કોની પાસે પરમાણુઓની સંખ્યા મહત્તમ છે?

  • A
    $1 \ g$ $Li(s)$ [પરમાણ્વીય દળ $Li = 7$]
  • B
    $1 \ g$ $Ag(s)$ [પરમાણ્વીય દળ $Ag = 108$]
  • C
    $1 \ g$ $Mg(s)$ [પરમાણ્વીય દળ $Mg = 24$]
  • D
    $1 \ g$ $O_2(g)$ [પરમાણ્વીય દળ $O = 16$]

Explore More

Similar Questions

એક પ્લેટ પર $0.5 \ m^2$ કુલ ક્ષેત્રફળમાં $0.005 \ cm$ જાડાઈનું કોબાલ્ટનું પાતળું સ્તર જમા થાય છે. તો પ્લેટ પર કેટલા કોબાલ્ટના પરમાણુઓ જમા થશે? (કોબાલ્ટની ઘનતા $= 8.9 \ g \ cm^{-3}$,$Co$ નો પરમાણુભાર $= 59 \ g \ mol^{-1}$)

Difficult
View Solution

$7 \ g$ નાઈટ્રોજન અને $8 \ g$ ઓક્સિજનના મિશ્રણમાં ઓક્સિજનના મોલ અંશ કેટલા થાય?

નીચેનામાંથી શેમાં અણુઓની સંખ્યા સૌથી વધુ છે?

મોલ સંકલ્પના વિશે સમજાવો.

$138 \ g$ ઇથાઇલ આલ્કોહોલને $72 \ g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. આલ્કોહોલ અને પાણીના મોલ અંશનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo