નીચેનામાંથી કયું બ્રોન્સ્ટેડ એસિડ છે પરંતુ બ્રોન્સ્ટેડ બેઇઝ નથી?

  • A
    $H_2S$
  • B
    $H_2O$
  • C
    $HCO_3^\Theta$
  • D
    $NH_3$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓને ધ્યાનમાં લેતા,પ્રક્રિયાની કઈ જોડ દર્શાવે છે કે પાણી બેઝિક ગુણધર્મ ધરાવે છે?
$(i) \ CO_2 + H_2O \rightleftharpoons H_2CO_3$
$(ii) \ NH_3 + H_2O \rightleftharpoons NH_4^+ + OH^-$
$(iii) \ HCl + H_2O \rightleftharpoons Cl^- + H_3O^+$

$Zn(OH)_2$ નો સંયુગ્મિત એસિડ કયો છે?

કયા ક્ષારને એસિડિક ક્ષાર તરીકે વર્ગીકૃત કરી શકાય?

"$NH_3$ એ લુઈસ બેઈઝ અને બ્રોન્સ્ટેડ-લોરી બેઈઝ બંને તરીકે વર્તે છે,જ્યારે $BF_3$ માત્ર લુઈસ એસિડ તરીકે વર્તે છે પરંતુ બ્રોન્સ્ટેડ-લોરી એસિડ તરીકે નહીં" - આ વિધાન સમજાવો.

Difficult
View Solution

એમોનિયમ આયન $(NH_4^+)$ એ...... તરીકે વર્તે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo