ઝેનોન સંયોજનના આણ્વિય સૂત્ર અને તેમાં ઝેનોનની સંકરણ અવસ્થાના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

  • A
    $XeF_4, sp^3$
  • B
    $XeF_2, sp$
  • C
    $XeF_2, sp^3d$
  • D
    $XeF_4, sp^2$

Explore More

Similar Questions

નિષ્ક્રિય વાયુ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેના અણુઓમાં $Xe$ પર સમાન સંખ્યાના અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મો ધરાવતા અણુઓ જણાવો:
$(i) XeO_3$ $(ii) XeOF_4$ $(iii) XeF_6$

અસ્થમાના દર્દી માટે નીચેનામાંથી કયું જીવનરક્ષક મિશ્રણ છે?

ઇલેક્ટ્રિક બલ્બમાં ભરવા માટે વપરાતા વાયુઓને ઓળખો.

$XeOF_4$,$XeF_4$,$XeF_2$ અને $XeF_6$ માં ઝેનોન $(Z=54)$ ની સંયોજકતા કક્ષામાં રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo