નીચેનામાંથી કઈ શારીરિક લાક્ષણિકતા અને તેને ધરાવતા પ્રાણીની જોડી સાચી છે?

  • A
    વક્ષસ્થ મધ્યસ્થ ચેતાતંત્ર $\Rightarrow$ જળો
  • B
    ભ્રૂણમાં કંઠનાલીય ઝાલર ફાટો ગેરહાજર $\Rightarrow$ કાચીંડો
  • C
    વક્ષસ્થ હૃદય $\Rightarrow$ વીંછી
  • D
    પાયુ-પશ્ચ પૂંછડી $\Rightarrow$ ઓક્ટોપસ

Explore More

Similar Questions

નીચે આપેલ પૈકી કયું વિધાન અસંગત (ખોટું) છે?

સ્તંભ-$I$ માં આપેલ પ્રાણી,સ્તંભ-$II$ માં તેની લાક્ષણિકતા અને સ્તંભ-$III$ માં તેના સમુદાય/વર્ગનું સાચું જોડકું બનાવો.
સ્તંભ-$I$ (પ્રાણી) | સ્તંભ-$II$ (લાક્ષણિકતા) | સ્તંભ-$III$ (સમુદાય/વર્ગ)
$A$. એડેમ્સીયા | $i$. અરીય સમરચના | $x$. સછિદ્ર
$B$. પેટ્રોમાઈઝોન | $ii$. બાહ્ય પરોપજીવી | $y$. ચૂષમુખા
$C$. ઇક્વિયોફિસ | $iii$. ભૂચર | $z$. સરીસૃપ
$D$. લીમ્યુલસ | $iv$. શરીર કાઇટિનના બાહ્યકવચથી આવરિત | $w$. મત્સ્ય

પરપજીવી પ્રાણીઓનો સમૂહ પસંદ કરો.

પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓમાં

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ હરિતપિંડ$(P)$ મૃદુકાય
$(2)$ પાચક ગ્રંથિઓયુક્ત પાચનમાર્ગ$(Q)$ સંધીપાદ
$(3)$ સીધી કે ગૂંચળામય પાચનનળી$(R)$ સામીમેરુદંડી
$(4)$ સીધો કે $U$-આકારનો પાચનમાર્ગ$(S)$ શૂળત્વચી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo