નીચેનામાંથી કઈ જોડી પ્રાણી અને તે દર્શાવતી ચોક્કસ ઘટનાનું સાચું જોડાણ છે?

  • A
    $Taenia$ - બહુરૂપતા (Polymorphism)
  • B
    $Pheretima$ - જાતીય દ્વરૂપતા (Sexual dimorphism)
  • C
    $Musca$ - સંપૂર્ણ રૂપાંતરણ (Complete metamorphosis)
  • D
    $Chamaeleon$ - અસંયોગીજનન (Parthenogenesis)

Explore More

Similar Questions

સરિસૃપ (Reptilia) ઉભયજીવી (Amphibians) થી નીચેનામાંથી કઈ બાબતમાં અલગ પડે છે?

નીચેનામાંથી કયા સજીવોમાં ચતુષ્ખંડી હૃદય જોવા મળે છે?

નીચેની યાદીમાંથી કાસ્થિમત્સ્ય (Chondrichthyes) અને અસ્થિમત્સ્ય (Osteichthyes) માટેનાં લક્ષણો અલગ તારવો:
$I$ - વાતાશયો ગેરહાજર,$II$ - ઝાલરઢાંકણ (Operculum) ગેરહાજર,$III$ - સાયકલોઈડ કે ટીનોઈડ ભીંગડા,$IV$ - પ્લેકોઈડ ભીંગડા,$V$ - વક્ષસ્થ મુખ,$VI$ - અગ્રસ્થ મુખ,$VII$ - અંત:ફલન,$VIII$ - બાહ્યફલન.
કાસ્થિમત્સ્ય અને અસ્થિમત્સ્ય માટે સાચો સમૂહ પસંદ કરો.

નીચેનામાંથી કયા સમુદાયો સમખંડીય ખંડતા (metameric segmentation) દર્શાવે છે?

નીચેનામાંથી કયું તેમના વર્ગીકરણના સંદર્ભમાં યોગ્ય રીતે જોડાયેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo