નીચેનામાંથી કયું સમુદાય અને તેના ત્રણ ઉદાહરણોની સાચી જોડી છે?

  • A
    પૉરિફેરા - સ્પૉન્જિલા,યુપ્લેક્ટેલા,પેનાટુલા
  • B
    નાઈડેરિયા - બોનેલિયા,ફાઈસેલિયા,ઓરેલિયા
  • C
    પ્લેટીહેલ્મિન્થિસ - પ્લેનેરિયા,શિસ્ટોસોમા,એન્ટેરોબિયસ
  • D
    મોલસ્કા - લોલિગો,ટેરેડો,ઓક્ટોપસ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું જૂથ સમુદાય અને તેનાં ત્રણ ઉદાહરણો માટે સાચી જોડ બનાવે છે?

સમુદાય-$Mollusca$ (મૃદુકાય) માં આવતા પ્રાણીઓનું શરીર શેમાં વિભાજિત થયેલું હોય છે?

$Octopus$,$Sepia$ અને $Loligo$ માં મુખહસ્ત (arms) .......... છે.

મૃદુકાય (Mollusca) સમુદાયનું શ્વસનઅંગ . . . . . . છે.

એપલ સ્નેલ એ .........નું સામાન્ય નામ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo